ગીતશાસ્ત્ર ૭૭:૧૬
હે ઈશ્વર, સાગરો તમને જોયા; સાગરો તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં.ગીતશાસ્ત્ર ૭૭:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 77:16
- The waters saw you, God. The waters saw you, and they writhed. The depths also convulsed.
- हिन्दी — भजन संहिता ७७:१६
- हे परमेश्वर, समुद्र ने तुझे देखा , समुद्र तुझे देखकर डर गया, गहरा सागर भी काँप उठा।
સંદર્ભમાં
૧૪તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
૧૫તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
૧૬હે ઈશ્વર, સાગરો તમને જોયા; સાગરો તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં.
૧૭વાદળોએ પાણી વરસાવ્યાં; આકાશે ગર્જના કરી; તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં.
૧૮તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.
