ગીતશાસ્ત્ર ૭૮:૩૪
જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.ગીતશાસ્ત્ર ૭૮:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 78:34
- When he killed them, then they inquired after him. They returned and sought God earnestly.
- हिन्दी — भजन संहिता ७८:३४
- जब वह उन्हें घात करने लगता , तब वे उसको पूछते थे; और फिरकर परमेश्वर को यत्न से खोजते थे।
સંદર્ભમાં
૩૨આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
૩૩માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
૩૪જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.
૩૫તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.
૩૬પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.
