ગીતશાસ્ત્ર ૭૮:૭૨
દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.ગીતશાસ્ત્ર ૭૮:૭૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 78:72
- So he was their shepherd according to the integrity of his heart, and guided them by the skillfulness of his hands.
- हिन्दी — भजन संहिता ७८:७२
- तब उसने खरे मन से उनकी चरवाही की, और अपने हाथ की कुशलता से उनकी अगुआई की।
સંદર્ભમાં
૭૦તેમણે વાડામાંથી ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
૭૧દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.
૭૨દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.
