ગીતશાસ્ત્ર ૮:૯
હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!ગીતશાસ્ત્ર ૮:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 8:9
- LORD, our Lord, how majestic is your name in all the earth!
- हिन्दी — भजन संहिता ८:९
- हे यहोवा, हे हमारे प्रभु, तेरा नाम सारी पृथ्वी पर क्या ही प्रतापमय है।
સંદર્ભમાં
૭સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ,
૮આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
૯હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!
