ગીતશાસ્ત્ર ૮૦:૧૪
હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.ગીતશાસ્ત્ર ૮૦:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 80:14
- Turn again, we beg you, God of Armies. Look down from heaven, and see, and visit this vine,
- हिन्दी — भजन संहिता ८०:१४
- हे सेनाओं के परमेश्वर, फिर आ ! स्वर्ग से ध्यान देकर देख, और इस दाखलता की सुधि ले,
સંદર્ભમાં
૧૨તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
૧૩જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
૧૪હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
૧૫તમે તમારા જમણા હાથે જેને રોપી છે, જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો.
૧૬તેને કાપીને બાળવામાં આવી; તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે.
