ગીતશાસ્ત્ર ૮૧:૧૬
હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”ગીતશાસ્ત્ર ૮૧:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 81:16
- But he would have also fed them with the finest of the wheat. I will satisfy you with honey out of the rock.”
- हिन्दी — भजन संहिता ८१:१६
- मैं उनको उत्तम से उत्तम गेहूँ खिलाता, और मैं चट्टान के मधु से उनको तृप्त करता।”
સંદર્ભમાં
૧૪તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.
૧૫જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.
૧૬હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”
