ગીતશાસ્ત્ર ૮૬:૧
હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.ગીતશાસ્ત્ર ૮૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 86:1
- Hear, LORD, and answer me, for I am poor and needy.
- हिन्दी — भजन संहिता ८६:१
- हे यहोवा, कान लगाकर मेरी सुन ले, क्योंकि मैं दीन और दरिद्र हूँ।
સંદર્ભમાં
૧હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.
૨મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.
૩હે પ્રભુ, મારા પર દયા કરો, કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું.
