ગીતશાસ્ત્ર ૮૬:૧૬
મારી તરફ ફરો અને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; તમારી દાસીના દીકરાને બચાવો.ગીતશાસ્ત્ર ૮૬:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 86:16
- Turn to me, and have mercy on me! Give your strength to your servant. Save the son of your servant.
- हिन्दी — भजन संहिता ८६:१६
- मेरी ओर फिरकर मुझ पर अनुग्रह कर; अपने दास को तू शक्ति दे , और अपनी दासी के पुत्र का उद्धार कर।
સંદર્ભમાં
૧૪હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. તેઓ તમારું સન્માન કરતા નથી.
૧૫પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.
૧૬મારી તરફ ફરો અને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; તમારી દાસીના દીકરાને બચાવો.
૧૭તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.
