ગીતશાસ્ત્ર ૮૭:૭
વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”ગીતશાસ્ત્ર ૮૭:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 87:7
- Those who sing as well as those who dance say, “All my springs are in you.”
- हिन्दी — भजन संहिता ८७:७
- गवैये और नृतक दोनों कहेंगे, “हमारे सब सोते तुझी में पाए जाते हैं।”
સંદર્ભમાં
૫વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
૬યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” સેલાહ
૭વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”
