ગીતશાસ્ત્ર ૮૮:૪
કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.ગીતશાસ્ત્ર ૮૮:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 88:4
- I am counted among those who go down into the pit. I am like a man who has no help,
- हिन्दी — भजन संहिता ८८:४
- मैं कब्र में पड़नेवालों में गिना गया हूँ; मैं बलहीन पुरुष के समान हो गया हूँ।
સંદર્ભમાં
૨મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
૩કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
૪કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.
૫મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
૬તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
