ગીતશાસ્ત્ર ૮૯:૨૮
હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.ગીતશાસ્ત્ર ૮૯:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 89:28
- I will keep my loving kindness for him forever more. My covenant will stand firm with him.
- हिन्दी — भजन संहिता ८९:२८
- मैं अपनी करुणा उस पर सदा बनाए रहूँगा , और मेरी वाचा उसके लिये अटल रहेगी।
સંદર્ભમાં
૨૬તે મને પોકારીને કહેશે, ‘તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.’
૨૭વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
૨૮હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
૨૯તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
૩૦જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે,
