ગીતશાસ્ત્ર ૮૯:૩૧
જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે,ગીતશાસ્ત્ર ૮૯:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 89:31
- if they break my statutes, and don’t keep my commandments;
- हिन्दी — भजन संहिता ८९:३१
- यदि वे मेरी विधियों का उल्लंघन करें, और मेरी आज्ञाओं को न मानें,
સંદર્ભમાં
૨૯તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
૩૦જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે,
૩૧જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે,
૩૨તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
૩૩પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.
