ગીતશાસ્ત્ર ૯:૭
પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.ગીતશાસ્ત્ર ૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 9:7
- But the LORD reigns forever. He has prepared his throne for judgment.
- हिन्दी — भजन संहिता ९:७
- परन्तु यहोवा सदैव सिंहासन पर विराजमान है , उसने अपना सिंहासन न्याय के लिये सिद्ध किया है;
સંદર્ભમાં
૫તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.
૬શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.
૭પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.
૮તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. તે લોકોનો અદલ ઇનસાફ કરશે.
૯વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટસમયે ગઢ થશે.
