ગીતશાસ્ત્ર ૯૦:૧
હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.ગીતશાસ્ત્ર ૯૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 90:1
- Lord, you have been our dwelling place for all generations.
- हिन्दी — भजन संहिता ९०:१
- हे प्रभु, तू पीढ़ी से पीढ़ी तक हमारे लिये धाम बना है।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.
૨પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
૩તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”
