ગીતશાસ્ત્ર ૯૪:૧
હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો .ગીતશાસ્ત્ર ૯૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 94:1
- LORD, you God to whom vengeance belongs, you God to whom vengeance belongs, shine out.
- हिन्दी — भजन संहिता ९४:१
- हे यहोवा, हे पलटा लेनेवाले परमेश्वर, हे पलटा लेनेवाले परमेश्वर, अपना तेज दिखा! (व्यव. 32:35)
સંદર્ભમાં
૧હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો .
૨હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.
૩હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે?
