ગીતશાસ્ત્ર ૯૬:૧
યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.ગીતશાસ્ત્ર ૯૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 96:1
- Sing to the LORD a new song! Sing to the LORD, all the earth.
- हिन्दी — भजन संहिता ९६:१
- यहोवा के लिये एक नया गीत गाओ, हे सारी पृथ्वी के लोगों यहोवा के लिये गाओ! (प्रका. 5:9, भज. 33:3)
સંદર્ભમાં
૧યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
૨યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
૩વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
