પ્રકટીકરણ ૧૨:૧૮
અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.પ્રકટીકરણ ૧૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- हिन्दी — प्रकाशितवाक्य १२:१८
- और वह समुद्र के रेत पर जा खड़ा हुआ।
સંદર્ભમાં
૧૬પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ.
૧૭ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો;
૧૮અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.
