પ્રકટીકરણ ૧૭:૧૧
જે હિંસક પશુ હતું અને હમણાં નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે.પ્રકટીકરણ ૧૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 17:11
- The beast that was, and is not, is himself also an eighth, and is of the seven; and he goes to destruction.
- हिन्दी — प्रकाशितवाक्य १७:११
- जो पशु पहले था, और अब नहीं , वह आप आठवाँ है; और उन सातों में से एक है, और वह विनाश में पड़ेगा।
સંદર્ભમાં
૯આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે;
૧૦અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તે રહેશે.
૧૧જે હિંસક પશુ હતું અને હમણાં નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે.
૧૨જે દસ શિંગડાં તેં જોયાં છે તેઓ દસ રાજા છે, તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી; પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે.
૧૩તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે.
