પ્રકટીકરણ ૨:૨૯
આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.પ્રકટીકરણ ૨:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Revelation 2:29
- He who has an ear, let him hear what the Spirit says to the assemblies.
- हिन्दी — प्रकाशितवाक्य २:२९
- जिसके कान हों, वह सुन ले कि आत्मा कलीसियाओं से क्या कहता है।
સંદર્ભમાં
૨૭તે લોખંડના રાજદંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડેટુકડાં થઈ જશે.
૨૮મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યું છે તે હું તેઓને આપીશ; વળી હું તેને પ્રભાતનો તારો આપીશ.
૨૯આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
