રોમનોને પત્ર ૧૫:૧
હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે.રોમનોને પત્ર ૧૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 15:1
- Now we who are strong ought to bear the weaknesses of the weak, and not to please ourselves.
- हिन्दी — रोमियों १५:१
- अतः हम बलवानों को चाहिए , कि निर्बलों की निर्बलताओं में सहायता करें, न कि अपने आपको प्रसन्न करें।
સંદર્ભમાં
૧હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે.
૨આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને માટે તેની ઉન્નતિને અર્થે ખુશ કરવો.
૩કેમ કે ખ્રિસ્ત પોતે પણ મનસ્વી રીતે વર્તતા ન હતા, પણ જેમ લખ્યું છે કે, ‘તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.’”
