રોમનોને પત્ર ૩:૧
તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે?રોમનોને પત્ર ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 3:1
- Then what advantage does the Jew have? Or what is the profit of circumcision?
- हिन्दी — रोमियों ३:१
- फिर यहूदी की क्या बड़ाई, या खतने का क्या लाभ?
સંદર્ભમાં
૧તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે?
૨સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.
૩અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?
