રૂથ ૪:૧૯
હેસ્રોન, તે રામનો પિતા હતો, રામ, તે આમ્મીનાદાબનો પિતા હતો,રૂથ ૪:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ruth 4:19
- and Hezron became the father of Ram, and Ram became the father of Amminadab,
- हिन्दी — रूत ४:१९
- और हेस्रोन से राम, और राम से अम्मीनादाब,
સંદર્ભમાં
૧૭અને “નાઓમીને દીકરો જનમ્યો છે” એવું કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.
૧૮હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો;
૧૯હેસ્રોન, તે રામનો પિતા હતો, રામ, તે આમ્મીનાદાબનો પિતા હતો,
૨૦આમ્મીનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;
૨૧સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો,
