ગીતોનું ગીત ૧:૧૩
મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.ગીતોનું ગીત ૧:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 1:13
- My beloved is to me a sachet of myrrh, that lies between my breasts.
- हिन्दी — श्रेष्ठगीत १:१३
- मेरा प्रेमी मेरे लिये लोबान की थैली के समान है जो मेरी छातियों के बीच में पड़ी रहती है।
સંદર્ભમાં
૧૧હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ.
૧૨જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી.
૧૩મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.
૧૪મારો પ્રીતમ, એન-ગેદીની દ્રાક્ષવાડીમાં, મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે.
૧૫જો, મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
