ગીતોનું ગીત ૬:૧૩
પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?ગીતોનું ગીત ૬:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 6:13
- Return, return, Shulammite! Return, return, that we may gaze at you. Why do you desire to gaze at the Shulammite, as at the dance of Mahanaim?
- हिन्दी — श्रेष्ठगीत ६:१३
- लौट आ, लौट आ, हे शूलेम्मिन , लौट आ, लौट आ, कि हम तुझ पर दृष्टि करें। वधू क्या तुम शूलेम्मिन को इस प्रकार देखोगे जैसा महनैम के नृत्य को देखते हैं?
સંદર્ભમાં
૧૧વસંતઋતુ ખીલી છે તે જોવા દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમોને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.
૧૨હું કંઈ સમજુ તે પહેલા તો મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો.
૧૩પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?
