ગીતોનું ગીત ૭:૧૧
હે મારા પ્રીતમ, ચાલ, આપણે નગરમાં જઈએ; અને આપણે ગામોમાં ઉતારો કરીએ.ગીતોનું ગીત ૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 7:11
- Come, my beloved! Let’s go out into the field. Let’s lodge in the villages.
- हिन्दी — श्रेष्ठगीत ७:११
- हे मेरे प्रेमी, आ, हम खेतों में निकल जाएँ और गाँवों में रहें;
સંદર્ભમાં
૯તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય, જે દ્રાક્ષારસ મારા પ્રીતમ માટે છે, અને તેના હોઠો તથા દાંત ઉપર થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.
૧૦હું મારા પ્રીતમની છું અને તે મારા માટે ઇચ્છા રાખે છે.
૧૧હે મારા પ્રીતમ, ચાલ, આપણે નગરમાં જઈએ; અને આપણે ગામોમાં ઉતારો કરીએ.
૧૨આપણે વહેલા ઊઠીને દ્રાક્ષવાડીઓમાં જઈએ; દ્રાક્ષવેલાને મોર આવ્યો છે કે નહિ તે જોઈએ, તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, અને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઈએ. ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.
૧૩ત્યાં રીંગણાંઓ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણા આંગણામાં સર્વ પ્રકારનાં જૂનાં અને નવાં ફળો છે, તે હે મારા પ્રીતમ, મેં તારા માટે સાચવી રાખ્યાં છે.
