ઝખાર્યા ૬:૨
પહેલા રથના ઘોડાઓ લાલ હતા, બીજા રથના ઘોડાઓ કાળાં હતા,ઝખાર્યા ૬:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 6:2
- In the first chariot were red horses. In the second chariot were black horses.
- हिन्दी — जकर्याह ६:२
- पहले रथ में लाल घोड़े और दूसरे रथ में काले,
સંદર્ભમાં
૧પછી મેં ફરીથી મારો આંખો ઊચી કરીને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા; બે પર્વતો કાંસાના બનેલા હતા.
૨પહેલા રથના ઘોડાઓ લાલ હતા, બીજા રથના ઘોડાઓ કાળાં હતા,
૩ત્રીજા રથના ઘોડાઓ સફેદ હતા તથા ચોથા રથના ઘોડાઓ ભૂરા ટપકાંવાળા હતા.
૪તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, “મારા માલિક, આ શું છે?”
