ઝખાર્યા ૮:૧
સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,ઝખાર્યા ૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 8:1
- The word of the LORD of Armies came to me.
- हिन्दी — जकर्याह ८:१
- फिर सेनाओं के यहोवा का यह वचन मेरे पास पहुँचा,
સંદર્ભમાં
૧સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,
૨“સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ‘મને સિયોન માટે ઘણો આવેશ છે, તેથી મને તેના પર ઘણો ગુસ્સો આવે છે.’
૩સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ, કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.’”
