સફાન્યા ૩:૧
બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ!સફાન્યા ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zephaniah 3:1
- Woe to her who is rebellious and polluted, the oppressing city!
- हिन्दी — सपन्याह ३:१
- हाय बलवा करनेवाली और अशुद्ध और अंधेर से भरी हुई नगरी!
સંદર્ભમાં
૧બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ!
૨તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ અને યહોવાહની શિખામણ માની નહિ. તેને યહોવાહમાં વિશ્વાસ ન હતો અને પોતાના ઈશ્વરની નજીક આવી નહિ.
૩તેની મધ્યે તેના સરદારો ગર્જના કરતા સિંહ જેવા છે! તેના ન્યાયાધીશો સાંજે ફરતા વરુઓ જેવા છે, જેઓ આવતીકાલ માટે કે સવાર સુધી કશું રહેવા દેતા નથી!
