1 કાળવૃતાંત ૧:૧૬
આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.1 કાળવૃતાંત ૧:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:16
- the Arvadite, the Zemarite, and the Hamathite.
- हिन्दी — 1 इतिहास १:१६
- अर्वदी, समारी और हमाती उत्पन्न हुए।
સંદર્ભમાં
૧૪યબૂસી, અમોરી, ગિર્ગાશી,
૧૫હિવ્વી, આર્કી, સિની,
૧૬આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
૧૭શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
૧૮આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
