1 કાળવૃતાંત ૧:૧૮
આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.1 કાળવૃતાંત ૧:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:18
- Arpachshad became the father of Shelah, and Shelah became the father of Eber.
- हिन्दी — 1 इतिहास १:१८
- और अर्पक्षद से शेलह और शेलह से एबेर उत्पन्न हुआ।
સંદર્ભમાં
૧૬આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
૧૭શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
૧૮આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
૧૯એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
૨૦યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
