1 કાળવૃતાંત ૧:૨૭
અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.1 કાળવૃતાંત ૧:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:27
- Abram (also called Abraham).
- हिन्दी — 1 इतिहास १:२७
- अब्राम, वह अब्राहम भी कहलाता है।
સંદર્ભમાં
૨૫એબેર, પેલેગ, રેઉ,
૨૬સરૂગ, નાહોર, તેરાહ,
૨૭અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.
૨૮ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
૨૯તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
