1 કાળવૃતાંત ૧:૨૮
ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.1 કાળવૃતાંત ૧:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:28
- The sons of Abraham: Isaac and Ishmael.
- हिन्दी — 1 इतिहास १:२८
- अब्राहम के पुत्र इसहाक और इश्माएल ।
સંદર્ભમાં
૨૬સરૂગ, નાહોર, તેરાહ,
૨૭અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.
૨૮ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
૨૯તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
૩૦મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
