1 કાળવૃતાંત ૧:૬
ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.1 કાળવૃતાંત ૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:6
- The sons of Gomer: Ashkenaz, Diphath, and Togarmah.
- हिन्दी — 1 इतिहास १:६
- गोमेर के पुत्र: अश्कनज, दीपत और तोगर्मा
સંદર્ભમાં
૪નૂહ, શેમ, હામ તથા યાફેથ.
૫યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
૬ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
૭યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
૮હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
