1 કાળવૃતાંત ૧:૮
હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.1 કાળવૃતાંત ૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:8
- The sons of Ham: Cush, Mizraim, Put, and Canaan.
- हिन्दी — 1 इतिहास १:८
- हाम के पुत्र: कूश, मिस्र, पूत और कनान थे।
સંદર્ભમાં
૬ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
૭યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
૮હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
૯કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
૧૦કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
