1 કાળવૃતાંત ૧:૧૦
કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.1 કાળવૃતાંત ૧:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:10
- Cush became the father of Nimrod. He began to be a mighty one on the earth.
- हिन्दी — 1 इतिहास १:१०
- और कूश से निम्रोद उत्पन्न हुआ; पृथ्वी पर पहला वीर वही हुआ।
સંદર્ભમાં
૮હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
૯કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
૧૦કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
૧૧મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
૧૨પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
