1 કાળવૃતાંત ૧:૧૨
પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.1 કાળવૃતાંત ૧:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:12
- Pathrusim, Casluhim (where the Philistines came from), and Caphtorim.
- हिन्दी — 1 इतिहास १:१२
- पत्रूसी, कसलूही (जिनसे पलिश्ती उत्पन्न हुए) और कप्तोरी उत्पन्न हुए।
સંદર્ભમાં
૧૦કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
૧૧મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
૧૨પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
૧૩કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
૧૪યબૂસી, અમોરી, ગિર્ગાશી,
