1 કાળવૃતાંત ૧:૧૧
મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,1 કાળવૃતાંત ૧:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:11
- Mizraim became the father of Ludim, Anamim, Lehabim, Naphtuhim,
- हिन्दी — 1 इतिहास १:११
- और मिस्र से लूदी, अनामी, लहाबी, नप्तूही,
સંદર્ભમાં
૯કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
૧૦કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
૧૧મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
૧૨પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
૧૩કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
