1 કાળવૃતાંત ૧૧:૨૬
વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,1 કાળવૃતાંત ૧૧:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:26
- The mighty men of the armies also include Asahel the brother of Joab, Elhanan the son of Dodo of Bethlehem,
- हिन्दी — 1 इतिहास ११:२६
- फिर दलों के वीर ये थे, अर्थात् योआब का भाई असाहेल, बैतलहमी दोदो का पुत्र एल्हनान,
સંદર્ભમાં
૨૪યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.
૨૫તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.
૨૬વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
૨૭શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
૨૮તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
