1 કાળવૃતાંત ૧૧:૨૮
તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,1 કાળવૃતાંત ૧૧:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:28
- Ira the son of Ikkesh the Tekoite, Abiezer the Anathothite,
- हिन्दी — 1 इतिहास ११:२८
- तकोई इक्केश का पुत्र ईरा, अनातोती अबीएजेर,
સંદર્ભમાં
૨૬વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
૨૭શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
૨૮તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
૨૯સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.
૩૦મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,
