1 કાળવૃતાંત ૧૧:૩૦
મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,1 કાળવૃતાંત ૧૧:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:30
- Maharai the Netophathite, Heled the son of Baanah the Netophathite,
- हिन्दी — 1 इतिहास ११:३०
- महरै नतोपाई, एक और नतोपाई बानाह का पुत्र हेलेद,
સંદર્ભમાં
૨૮તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
૨૯સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.
૩૦મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,
૩૧બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
૩૨ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
