1 કાળવૃતાંત ૧૧:૩૧
બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,1 કાળવૃતાંત ૧૧:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:31
- Ithai the son of Ribai of Gibeah of the children of Benjamin, Benaiah the Pirathonite,
- हिन्दी — 1 इतिहास ११:३१
- बिन्यामीनियों के गिबा नगरवासी रीबै का पुत्र इत्तै, पिरातोनी बनायाह,
સંદર્ભમાં
૨૯સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.
૩૦મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,
૩૧બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
૩૨ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
૩૩આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.
