1 કાળવૃતાંત ૧૧:૩૩
આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.1 કાળવૃતાંત ૧૧:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:33
- Azmaveth the Baharumite, Eliahba the Shaalbonite,
- हिन्दी — 1 इतिहास ११:३३
- बहूरीमी अज्मावेत, शालबोनी एल्यहबा,
સંદર્ભમાં
૩૧બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
૩૨ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
૩૩આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.
૩૪ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
૩૫હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
