1 કાળવૃતાંત ૧૧:૩૫
હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,1 કાળવૃતાંત ૧૧:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:35
- Ahiam the son of Sacar the Hararite, Eliphal the son of Ur,
- हिन्दी — 1 इतिहास ११:३५
- हरारी साकार का पुत्र अहीआम, ऊर का पुत्र एलीपाल,
સંદર્ભમાં
૩૩આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.
૩૪ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
૩૫હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
૩૬હેફેર મખેરાથી, અહિયા પલોની,
૩૭હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.
