1 કાળવૃતાંત ૧૧:૩૭
હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.1 કાળવૃતાંત ૧૧:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:37
- Hezro the Carmelite, Naarai the son of Ezbai,
- हिन्दी — 1 इतिहास ११:३७
- कर्मेली हेस्रो, एज्बै का पुत्र नारै,
સંદર્ભમાં
૩૫હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
૩૬હેફેર મખેરાથી, અહિયા પલોની,
૩૭હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.
૩૮નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
૩૯સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
