1 કાળવૃતાંત ૧૧:૩૮
નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,1 કાળવૃતાંત ૧૧:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:38
- Joel the brother of Nathan, Mibhar the son of Hagri,
- हिन्दी — 1 इतिहास ११:३८
- नातान का भाई योएल, हग्री का पुत्र मिभार,
સંદર્ભમાં
૩૬હેફેર મખેરાથી, અહિયા પલોની,
૩૭હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.
૩૮નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
૩૯સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
૪૦ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
