1 કાળવૃતાંત ૧૧:૩૯
સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,1 કાળવૃતાંત ૧૧:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:39
- Zelek the Ammonite, Naharai the Berothite (the armor bearer of Joab the son of Zeruiah),
- हिन्दी — 1 इतिहास ११:३९
- अम्मोनी सेलेक, बेरोती नहरै जो सरूयाह के पुत्र योआब का हथियार ढोनेवाला था,
સંદર્ભમાં
૩૭હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.
૩૮નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
૩૯સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
૪૦ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
૪૧ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.
