1 કાળવૃતાંત ૧૧:૪૧
ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.1 કાળવૃતાંત ૧૧:૪૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:41
- Uriah the Hittite, Zabad the son of Ahlai,
- हिन्दी — 1 इतिहास ११:४१
- हित्ती ऊरिय्याह, अहलै का पुत्र जाबाद,
સંદર્ભમાં
૩૯સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
૪૦ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
૪૧ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.
૪૨રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.
૪૩માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,
