1 કાળવૃતાંત ૧૧:૪૩
માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,1 કાળવૃતાંત ૧૧:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:43
- Hanan the son of Maacah, Joshaphat the Mithnite,
- हिन्दी — 1 इतिहास ११:४३
- माका का पुत्र हानान, मेतेनी योशापात,
સંદર્ભમાં
૪૧ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.
૪૨રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.
૪૩માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,
૪૪ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.
૪૫શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા,
