Skip to content
Methodist Church Nadiad

1 કાળવૃતાંત ૧૧:૪૪

ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.

1 કાળવૃતાંત ૧૧:૪૪ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Chronicles 11:44
Uzzia the Ashterathite, Shama and Jeiel the sons of Hotham the Aroerite,
हिन्दी1 इतिहास ११:४४
अश्तारोती उज्जियाह, अरोएरी होताम के पुत्र शामा और यीएल,

સંદર્ભમાં

૪૨રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.

૪૩માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,

૪૪ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.

૪૫શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા,

૪૬અલીએલ માહવી, એલ્નામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.