1 કાળવૃતાંત ૧૧:૪૫
શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા,1 કાળવૃતાંત ૧૧:૪૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 11:45
- Jediael the son of Shimri, and Joha his brother, the Tizite,
- हिन्दी — 1 इतिहास ११:४५
- शिम्री का पुत्र यदीएल और उसका भाई तीसी, योहा,
સંદર્ભમાં
૪૩માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,
૪૪ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.
૪૫શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા,
૪૬અલીએલ માહવી, એલ્નામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,
૪૭અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.
